શોધખોળ કરો
રેલવેની નવી પૉલિસી: બિલ નહીં તો મફત જમે યાત્રીઓ
1/4

આ ઉપરાંત રેલવે દ્વારા આઈઆરસીટીસીની એપ દ્વારા બુકિંગ કરાવવા પર ઓલા અને ઉબર ટેક્સી સર્વીસની પણ સુવિધા આપવામાં આવશે.
2/4

નવી દિલ્લી: ભારતીય રેલવેએ ‘નો બિલ, ફ્રી ફૂડ પૉલિસી’લોન્ચ કરી છે. ટ્રેનમાં મળતા જમાવાનું બિલ નહીં મળે તો પૈસા નહીં. રેલવેમાં યાત્રીઓને જમાવાનું બિલ આપવામાં આવતું નથી અને વધારે કિંમત વસૂલવામાં આવે છે. જેને લઈને ઘણીવાર ફરિયાદો આવતી રહી છે. તેથી આ નવી પૉલિસી ભારતીય રેલવે દ્વારા લાગુ કરવામાં આવી છે. રેલવેના આ નિર્ણયથી હવે વેન્ડર યાત્રીઓ પાસેથી ટ્રેનમાં જમવાની વધુ કિમત વસૂલી નહીં શકે. રેલવેએ જણાવ્યું કે, મુસાફરો હવે જમાવાનું લીધા બાદ બિલ માંગો અને કોઈ વેંડર બિલ આપવાની ના પાડે તો પૈસા આપશો નહીં.
Published at : 20 Mar 2018 05:49 PM (IST)
View More























