શોધખોળ કરો

મોદી સરકાર માટે ગૂડ ન્યૂઝઃ UNએ ભારતીય અર્થવ્યવસ્થાને વિકાસ માટે પૉઝિટીવ ગણાવી

1/3
‘વર્લ્ડ ઇકોનૉમિક સિચ્યૂએશન એન્ડ પ્રૉસ્પેક્ટ 2018’ રિપોર્ટ રજૂ કરતાં સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ (યુએન ડીઇએસએ)એ કહ્યું કે, કુલ મળીને દક્ષિણ એશિયા માટે આર્થિક પરિદ્રશ્ય બહુજ અનુકુળ દેખાઇ રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખાનગી વપરાશ અને ઉદાર આર્થિક નીતિઓથી મજબૂતી મળવાન કારણે દક્ષિણ એશિયામાં આર્થિક પરિદ્રશ્ય હવે બહુજ સ્થિર અને અનુકુળ છે.

2/3
નોંધનીય છે કે, યુએને દુનિયાની અર્થવ્યવસ્થા પર રિપોર્ટ રજૂ કર્યો છે અને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જબરદસ્ત ખાનગી વપરાશ, વૈશ્વિક રોકાણ અને સંરચનાત્મક સુધારાન કારણે વર્ષ 2018માં ભારતનો વિકાસ દર વર્તમાનના 6.7 ટકાથી વધીને 7.2 ટકા થઇ જશે અને આ વિકાસ દર વર્ષ 2019માં 7.4 ટકા સુધી પહોંચશે. વળી, વર્ષ 2018માં હિન્દુસ્તાનની રાજકોષીય ખાદ્ય 3.2 સુધી સિમીત રહેવાનું અનુમાન સંયુક્ત રાષ્ટ્રે કર્યું છે.

3/3
નવી દિલ્હીઃ ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલા મોદી સરકાર માટે એક રાહત આપનારા સમાચાર આવ્યા છે. નોટબંધી અને જીએસટી બાદ વિકાસ દરને વિપક્ષે મુદ્દો બનાવ્યો હતો, પણ હવે સંયુક્ત રાષ્ટ્રે ભારતીય અર્થવ્યવસ્થાને વિકાસ માટે હકારાત્મક ગણાવી છે. યુએેને વર્ષ 2018માં ભારતાના વિકાસ દર 7.2 અને 2019માં 7.4 ટકા રહેવાનુ્ં અનુમાન કર્યુ હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget