શોધખોળ કરો

મોદી નવા પંચના માધ્યમથી પાટીદારોને વિધાનસભાની ચૂંટણી સુધીમાં OBC અનામત આપી શકશે ? જાણો મહત્વની વિગત

1/5
જો કે ભાજપ ગુજરાતમાં પાટીદારોને વચન ચોક્કસ આપી શકે કે, અમે પાટીદારોને નવા પંચના માધ્યમથી OBC અનામતનો લાભ આપીશું. પાટીદારોને ખુશ કરીને ભાજપ ગુજરાતમાં ફરી સત્તા પર આવી શકે. ભાજપ પાસે એ પછી લોકસભાની ચૂંટણી સુધીનો સમય હશે. ત્યાં સુધીમાં ભાજપ સરળતાથી પાટીદારોને અનામત આપી શકે.

2/5
કાયદો પસાર થાય તે પછી સરકાર પંચના હોદ્દેદારો નિમી શકશે. આ બધી પ્રક્રિયામાં છ મહિના નિકળી જશે એ સ્પષ્ટ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડીસેમ્બર મહિનામાં યોજાવાની છે. આ સંજોગોમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર પાટીદારોને અનામત આપી શકે તેમ નથી.

3/5
 સરકારે હજુ સમિતીની રચના કરી નથી તે જોતાં આ બધી પ્રક્રિયામાં ઓછામાં ઓછા 8 મહિના નિકળી જ જાય. આ પંચમાં એક પ્રમુખ, એક ઉપપ્રમુખ અને અન્ય સભ્યો હશે. તેની ભલામણ પણ સમિતી કરશે. એ સભ્યોની નિમણૂક પહેલાં સરકારે સંસદનાં બંને ગૃહમાં નવા પંચની રચના અને તેની સત્તાઓને લગતો ખરડો પસાર કરવો પડશે.

4/5
જો કે મોદી સરકારની જાહેરાત છતાં પાટીદારોને અનામતનો લાભ મળતાં ઓછામાં ઓછા બાર મહિના નિકળી જ શકે. તેનું કારણ એ કે સરકાર આ પંચની રચના માટે એક સમિતી રચશે. આ સમિતી છ મહિનામાં નવા પંચના સ્વરૂપ અંગે સરકારને અહેવાલ આપશે. એ પછી સરકાર તેની ભલામણો અંગે નિર્ણય લેશે.

5/5
નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો માટે નવા પંચની રચનાની જાહેરાત કરી છે. આ પંચના માધ્યમથી મોદી સરકાર અનામત માટે આંદોલન કરી રહેલા ગુજરાતના પાટીદારો તથા હરિયાણાના જાટ વગેરેને અનામતનો લાભ આપશે અને પોતાની મતબેંકને સાચવી લેશે તેવી અટકળો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget