શોધખોળ કરો

UPમાં સવા લાખના પગારદારી અધિકારી પાસે 600 કરોડની સંપત્તિ, લક્ઝુરિયસ કાર્સનો કાફલો

1/5
ઉત્તરપ્રદેશમાં મહાભ્રષ્ટ અધિકારીનો પર્દાફાશ થયો છે. ૧.૨૫ લાખનો પગાર મેળવતા ઉત્તર પ્રદેશના રાજકીય નિર્માણ નિગમના શિવ આશ્રય શર્મા નામના અધિકારીએ ૩૦ વર્ષની નોકરીમાં 6૦૦ કરોડથી વધુની સંપત્તિ ભેગી કરી લીધી છે.

2/5
આલિશાન ફાર્મ હાઉસમાંથી સાત કરોડની ડીલના દસ્તાવેજો પણ મળ્યા છે. આઇટી વિભાગે શિવ આશ્રય શર્મા ઉપરાંત ન્યૂઝ ચેનલ સંચાલક અને કોન્ટ્રાક્ટર અમિત શર્માના ઠેકાણાંથી પણ કેટલાક મહત્વના દસ્તાવેજો મેળવ્યા છે. હવે ઇન્કમ ટેક્સની ટીમ તપાસ કરી રહી છે કે આ ડીલ માટે કેટલા રૂપિયા આવવાના હતા, ડીલમાં કેટલી રકમ અપાઇ હતી અને ડીલ રદ થયા બાદ કેટલી રકમ પાછી આપવામાં આવી હતી.

3/5
તેની પાસેથી દહેરાદૂનમાં ૧૦૦ કરોડનો ફાર્મ હાઉસ ઉપરાંત રેન્જરોવર, ઓડી, મર્સિડીઝ, બીએમડબ્લ્યૂ જેવી ૧૫ લક્ઝરી કાર્સ પણ મળી છે. દરોડામાં આ પણ જાણવા મળ્યું છે કે કાનપુર, દિલ્હી અને નોઇડામાં શર્માના કેટલાક બંગલા છે. આ ઉપરાંત તે દહેરાદૂનમાં એક ફેક્ટરી પણ છે.

4/5
દહેરાદૂનમાં આવકવેરા વિભાગની ટીમે શર્માના બેન્ક લોકરો ખોલ્યા બાદ ઘર, ફાર્મ હાઉસ અને ઓફિસોમાંથી જપ્ત દસ્તાવેજોની તપાસ શરૂ કરી દીધી છે.

5/5
ઈંકમટેક્સ વિભાગના દરોડામાં રાજકીય નિર્માણ નિગમના જીએમ શિવ આશ્રય શર્મા પાસેથી મળેલા દસ્તાવેજોની તપાસ બાદ આ જાણ થતાં જ અધિકારીઓ આશ્ચર્યચકિત થઇ ગયા છે. તેના દસ્તાવેજો અને લોકરોની તપાસ શરૂ કરી દેવાઇ છે. તપાસમાં વધુ ખુલાસો થવાની ધારણા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ

'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર

Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

Embed widget