શોધખોળ કરો
3 પોલીસકર્મીની હત્યા બાદ કાશ્મીરમાં ભય, એક પછી એક 7 પોલીસ અધિકારીઓએ આપી દીધા રાજીનામાં
1/6

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ભય વધી રહ્યો, તેમને પહેલા મારવાની ધમકી આપી અને બાદમાં ત્રણ પોલીસકર્મીઓનું અપહરણ કરીને મોતને ઘાટ ઉતારી દીધા. આના ડરથી કાશ્મીરમાં એક પછી એક પોલીસકર્મી રાજીનામા આપી રહ્યાં છે.
2/6

પોલીસ કૉન્સ્ટેબલ મોહમ્મદ ઇરશાદ બાબા જે શોપિયમાં ડ્યૂટી સંભાળી રહ્યાં હતા તેમને રાજીનામું આપી દીધું હતું. હવે આ સિલસિલો વધુ ઝડપથી ચાલુ થયો અને અત્યાર સુધી રાજ્યમાંથી 7 એસપીઓએ રાજીનામા આપી દીધા છે.
Published at : 21 Sep 2018 02:44 PM (IST)
Tags :
Jammu KashmirView More





















