શોધખોળ કરો

બરફમાં 24 કલાક સુધી માતાના મૃતદેહને ખભા પર લઈને ચાલ્યો સેનાનો જવાન, ન પહોંચી મદદ

1/7
ઉલ્લેખનીય છે કે 28 જાન્યુઆપીએ પઠાણકોટમાં અબ્બાસની માતાને હાર્ટ અટેક આવતા તેમનું અવસાન થયું હતું. 29 જાન્યુઆરીએ અબ્બાસ માતાના મૃતદેહ લઈને ટેક્સીમાં 450 કિમી દીર કૂપવાડા પહોંચ્યો હતો. અબ્બાસ કૂપવાડાથી તંગધાર હાઈવે થઈને અબ્બાસને જવું હતું પણ આવતા પાંચ દિવસ સુધી માનું શવ લઈને કુપવાડામાં ફસાયેલા રહેવું પડ્યું હતું.

2/7
જવાનનું કહેવું છે કે તેને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. જ્યારે સેના અને પ્રશાસને દાવો કર્યો છે કે મદદ પહોંચાડાઈ છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે હેલિકોપ્ટર પહોંચાડ્યુ હતું પણ ત્યાં સુધીમાં તે પગપાળા નીકળી ગયો હતો.

3/7
સાધના ટોપથી તંગધાર સુધીનું અંતર કાપતા 24 કલાક લાગ્યા હતા.

4/7
આ હાઈવે પર સૌથી ઉંચી જગ્યા છે સાધના ટોપ 10700 ફીટની ઉંચાઈ પર છે. જ્યાં 20 ફીટથી વધુ બરફ પડ્યો હતો. રંગવાડ ગામ સાધના ટોપથી પહેલા આવે છે. જ્યારે આ ગામના લોકોને ખબર પડી કે જવાન પોતાની માતાનો મૃતદેહ લઈને આમ જઈ રહ્યો છે ત્યારે કેટલાક લોકો પણ આવ્યા હતા.

5/7
બરફના તોફાનમાં ભારતીય સેનાના 20 જવાનો છેલ્લા એક અઠવાડિયામાં શહીદ થયા છે. તેના પછી વધુ એક ચોંકાવનારી ખબર કશ્મીર ઘાટીમાંથી આવી છે. જ્યાં ભારતીય સેનાના જવાન પોતાની માતાના મૃતદેહને પાંચ દિવસ સુધી રસ્તા પર રાખવો પડ્યો હતો. આ પછી આ જવાને 25 ફીટ બરફમાં ચોવીસ કલાક સુધી મૃતદેહને ખભા પર લઈને જવો પડ્યો હતો.

6/7
કુપવાડાથી નજીક 20 કિમી આગે રંગવાડ ગામ આવે છે. ત્યાં સુધી અબ્બાસ ગાડીમાં પહોંચી શક્યો હતો. પણ આ પછી રસ્તો બંધ હોવાના કારણે તે શવને ઉપાડીને પગપાળા ચાલવા લાગ્યો હતો.

7/7
ભારે બરફ પડવાથી અબ્બાસ ઉપરાંત 50-60 લોકો પણ ફસાયેલા હતા. અબ્બાસે હેલિકોપ્ટરની મદદથી મૃતદેહને ગામ પહોંચાડવા માટે મદદ પણ માગી પણ પાંચ દિવસ સુધી કોઈ મદદ ન મળતા તે પોતાના ખભે મૃતદેહ લઈને નીકળી પડ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

Embed widget