શોધખોળ કરો

જ્યોતિરાદિત્ય સિંધિયા અને શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચે યોજાઈ બેઠક

1/3
 શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ શિષ્ટાચાર મુલાકત હતી. આ બેઠકમાં કોઈ ફરિયાદ કે ઈર્ષાની ભાવના નહોતી. પરંતુ બંને દિગ્ગજ નેતાઓની આ મુલાકાતે રાજ્યમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે.

2/3
ભોપાલ: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કૉંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે અચાનક થયેલી મુલાકાતને લઈને રાજકારણ ગરમાયું છે. બંને નેતાઓ વચ્ચે સોમવારે રાત્રે બંઘ રૂમમાં આશરે 45 મિનિટ સુધી વાતચીત થઈ હતી. બંને નેતાઓએ તેને સામાન્ય મુલાકાત ગણાવી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા સોમવારે રાત્રે દિલ્હીથી ભોપાલ પહોંચ્યા હતા. બાદમાં તેઓ અચાનક પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ઘરે પહોંચી ગયા હતા. શિવરાજ સિંહ અને જ્યોતિરાદિત્યએ આ મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત ગણાવી હતી.

3/3
જ્યોતિરાદિત્યએ કહ્યું, અમે અનેક મુદ્દે વાતચીત કરી હતી. ગત વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે તેમના વિરૂદ્ધ માફ કરો મહારાજ કહીને ચૂંટણી પ્રચાર કર્યો હતો એ પ્રશ્નના જવાબમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, હું એવો વ્યક્તિ નથી જે આજીવન સંબંધોમાં ખટાસ રાખીને ચાલુ. હું રાત ગઈ બાત ગઈમાં વિશ્વાસ ધરાવુ છું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget