શોધખોળ કરો

કૈલાશ માનસરોવર યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, 15 માર્ચ સુધી થશે રજિસ્ટ્રેશન

1/6
કૈલાશ માનસરોવરની યાત્રાને પોતાના ધાર્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક મહત્ત્વને કારણે ઓળખવામાં આવે છે. ભગવાન શિવના નિવાસ તરીકે હિન્દુઓમાં તેનું અનેરું મહત્ત્વ હોવાની સાથે સાથે આ જૈૌન અને બૌદ્ધ ધર્મના લોકો માટે પણ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.

2/6
માનસરોવર યાત્રાનો બીજો રસ્તો સિક્કિમના નાથુલાથી થઈને જાય છે. આ વરિષ્ઠ નાગરિકો માટે અનુકૂળ છે કારણ કે તેમાં ટ્રેકિંગ કરવી નથી પડતી. યાત્રા વાહનથી થાય છે. આ રૂટથી કૈલાશ માનસરોવર જવા પર દરેક યાત્રીને 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને આ રસ્તે યાત્રાનો ગાળો 21 દિવસનો હોય છે.

3/6
આ રસ્તે જવામાં યાત્રાનો સમય 24 દિવસનો હશે અને દરેક ગ્રુપને ત્રણ દિવસ દિલ્હીમાં શરૂઆતની તૈયારી કરવી પડશે. દિલ્હી સરકાર યાત્રીઓ માટે સંયુક્ત રીતે ખાવા-પીવા અને રહેવાની સુવિધાની વ્યવસ્થા કરે છે.

4/6
આ યાત્રા બે રસ્તે કરવામાં આવે છે. એક રસ્તો ઉત્તરાખંડના લિપુલેખ દર્રેથી જાય છે. તેમાં કેટલાક ટ્રેકિંગ પણ સામેલ છે. આ યાત્રામાં પ્રતિ વ્યક્તિ ખર્ચ 1.6 લાખ રૂપિયા આવે છે. આ રસ્તે યાત્રા માટે 18 ગ્રુપ જશે અને દરેક ગ્રુપમાં 60 તીર્થયાત્રી સામેલ હશે.

5/6
વિદેશ મંત્રાલય અનુસાર, આ યાત્રા માટે અરજી કરનારની ઉંમર એક જાન્યુઆરી, 2017ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને 70 વર્ષથી વધારે ન હોવી જોઈએ. યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે.

6/6
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાશ માનસરોવર યાત્રા માટે 1 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ યાત્રા 12 જૂનથી શરૂ થઈને 8 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 15 માર્ચ, 2017 છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

Embed widget