શોધખોળ કરો

કરણી સેનાએ પદ્માવતના મામલે સેન્સર બોર્ડના વડાને આપી શું ધમકી ?

1/5
નોંધનીય છે કે, ગુરુવારે બિહારના મુઝફ્ફરપુરના એક સિનેમા હોલમાં અમુક લોકોએ ખૂબ હોબાળો કર્યો છે. અમદાવાદમાં પણ રાજપૂત સમાજના હાઈવે પર આગ સળગાવાની પણ ઘટના બની છે. મુઝફ્ફરપુરમાં કાર્યકર્તાઓએ પોસ્ટરને ફાડ્યું અને સિનેમા હોલમાં ઘુસીને ફિલ્મના વિરોધમાં નારેબાજી કરી હતી.

2/5
ઉપરાંત ગુરુવારે કરણી સેનાના પ્રમુખ મહિપાલ મકરાણાએ કહ્યું કે, 24 જાન્યુઆરીએ રાજપૂત મહિલાઓ ચિત્તોડગઢમાં જૌહર કરશે. અત્યાર સુધી જૌહર માટે 1826 મહિલાઓ રાજી થઈ છે. આ જૌહર ફિલ્મના વિરોધમાં ચિત્તોડગઢમાં સર્વ સમાજ સમિતી અને રાજપૂત કરણી સેના દ્વારા કરાવાવમાં આવસે. બીજી બાજુ કરણી સેનાએ થિયેટર્સ પર કર્ફ્યૂ લગાવવાનું પણ જનતાને કહ્યું છે.

3/5
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં ફિલ્મ પદ્માવત રિલીઝ કરવા મહત્વનો ચૂકાદો આપી દીધો છે, તેમછતાં પદ્માવતને લઇને ચાલી રહેલો વિવાદ થમવાનું નામ નથી લેતો. દેશના રાજપૂત સમાજ સંગઠન કરણી સેનાએ કોર્ટના નિર્ણયને પડકારતા ધમકી આપી છે કે, જો ફિલ્મ પદ્માવત રિલીઝ થશે તો સમગ્ર દેશમાં હિંસા ભડકશે અને પ્રસૂન જોશીને રાજસ્થાનમાં ઘૂસવા નહીં દઇએ. ઉલ્લેખનીય છે કે આગામી 25 જાન્યુઆરીએ ફિલ્મ પદ્માવત રિલીઝ થવાની છે.

4/5
5/5
ફિલ્મને લઇને રાજપૂત કરણી સેનાએ ઉગ્ર પ્રદર્શન અને વિરોધ કરી રહી છે. ગુરુવારે સમગ્ર દેશમાં હિંસા ભડકાવ્યા પછી આ સંગઠને સેન્સર બોર્ડના ચીફ પ્રસૂન જોશીને ધમકી આપી છે. સુખદેવ સિંહે તેમના નિવેદનમાં કહ્યું છે કે, અમે પ્રસૂન જોશીને રાજસ્થાનનમાં ઘૂસવા નહીં દઈએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget