માહિતી પ્રમાણે, કોચ્ચિમાં હેલિકૉપ્ટરના હેન્ગરનો દરવાજો તુટીને નીચે પડવાથી બે નેવી જવાનોના મોત થયા છે. વિમાનનો હેલિકૉપ્ટરનો દરવાજો તુટીને નેવી જવાનોના ઉપર જ પડ્યો. દક્ષિણી નૌસેના કમાનમાં ઘટેલી આ દૂર્ઘટનામાં કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપી દીધો છે.
2/4
3/4
કોચ્ચિઃ કેરાલાના કોચ્ચિમાં મોટી દૂર્ઘટના ઘટી છે, અહીં નેવીના હેલિકૉપ્ટરનો દરવાજો તુટીને નીચે પડવાથી બે નેવી સૈનિકોના મોત થયાના સમાચાર છે.