શોધખોળ કરો
જાણો કોણ હતા ભય્યૂજી મહારાજ, મોદીથી લઈ શિવરાજ સુધીના હતા ખાસ
1/10

મર્સિડીઝ જેવી લક્ઝરી કારમાં ફરતા ભય્યૂજી મહારાજ રોલેક્સ બ્રાન્ડની ઘડિયાળા પહેરતા હતા. આલીશન ભવનમાં રહેતા હતા. તેઓ તલવારબાજી, ઘોડેસવારી અને ખેતીનું કામ પણ સારી રીતે કરી શકતા હતા.
2/10

2011માં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન ભૂખ હડતાળ પર બેઠેલા અન્ના હજારેને મનાવવા માટે UPA સરકારે તેમનો સંપર્ક કર્યો હતો. જે બાદ અન્નાએ જ્યૂસ પી પોતાનું અનશન તોડ્યું હતું.
Published at : 12 Jun 2018 04:16 PM (IST)
View More





















