તેજ પ્રતાપે પત્ની એશ્વર્યા પાસેથી તલાક માટે પટના સિવિલ કોર્ટમાં અરજી કરી છે. જેમાં તેજ પ્રતાપે પોતાની સાથે ક્રુરતા અને ટોર્ચર થયું હોવાનો તર્ક આપ્યો છે. તેજપ્રતાપ અને એશ્વર્યાના લગ્ન પટનાના વેટરનરી કોલેજ મેદાનમાં થયા હતા. તેજ પ્રતાપ મહાગઠબંધનવાળી નીતીશ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી હતા.
2/3
તેજ પ્રતાપે પત્ની એશ્વર્યા પાસેથી તલાક માટે પટના સિવિલ કોર્ટમાં અરજી કરી છે. તેજપ્રતાપ અને એશ્વર્યાના લગ્ન પટનાના વેટરનરી કોલેજ મેદાનમાં થયા હતા. તેજ પ્રતાપ મહાગઠબંધનવાળી નીતીશ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી હતા.
3/3
નવી દિલ્હી: આરજેડી સુપ્રીમો લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે પત્ની એશ્વર્યા રાયને તલાકની અરજી આપી છે. તેજપ્રતાપ અને એશ્વર્યાના લગ્ન આ 5 મહિના પહેલા જ 12 મે ના રોજ થયા હતા. એશ્વર્યા રાય મહાગઠબંધન સરકારમાં મંત્રી રહી ચુકેલા ચંદ્રિકા રાયની પુત્રી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી દારોગા પ્રસાદ રાયની પોતી છે. ચંદ્રિકા રાય બિહારના સારન જિલ્લાના પરસાથી આરજેડીના ધારાસભ્ય છે.