શોધખોળ કરો
હવે તમે તમારા Aadhaar કાર્ડની અપડેટ હિસ્ટ્રી ઓનલાઈન જોઈ શકશો, જાણો શું છે પ્રોસેસ
1/4

અહીં તમારે પહેલા કૉલમમાં આધાર નંબર અને તેની નીચે સિક્યોરિટી કોડ ભરવો પડશે. તેના પછી તમે સેન્ડ OTP પર ક્લિક કરો. તેના પછી તમારે વન ટાઈમ પાસવર્ડ મળશે, જેણે તમારે આ પેજ પર એન્ટર કરવો પડશે. ત્યારબાદ તમારી સામે તમારા આધારની અપડેટની હિસ્ટ્રી દેખાવા લાગશે. હાલ તેના માટે Beta વર્ઝન રજૂ કરવામાં આવ્યું છે.
2/4

અપડેટ હિસ્ટ્રી જાણવા માટે તમારે સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઈટ www.uidai.gov.in પર જવું પડશે. અહીં આધાર અપડેટની કેટેગરીમાં સૌથી નીચે Aadhaar Update History (Beta) આપવામાં આવ્યું છે. તેના પર ક્લિક કરતા તમને અહીં પૂછવામાં આવશે કે આ લિંક તમને નવા પેજ અથવા તો વેબસાઈટ પર લઈ જશે, શું તમને મંજૂર છે. તમે Ok કરશો તો તમારી સામે નવું પેજ ખૂલશે.
Published at : 08 Jun 2018 02:54 PM (IST)
View More





















