શોધખોળ કરો

સંસદ ઠપ થવાથી ફરી નારાજ થયા એલકે આડવાણી, રાજીનામું આપવાની કરી વાત

1/4
જ્યારે સંસદન સ્થગિત કરવામાં આવી તો આડવાણીએ લોકસભાના એક અધિકારીને પૂછ્યું કે સંસદન કેટલા વાગ્યાસુધી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે અધિકારીએ જણાવ્યું કે બે વાગ્યા સુધી તો આડવાણીએ કહ્યું, અનિશ્ચિત કાળ સુધી શા માટે નથી કરી દેતા?

2/4
7 ડિસેમ્બરે સંસદ ન ચાલવા પર આડવાણીએ લોકસભા અધ્યક્ષ અને સંસદીય કાર્યમંત્રી પર ભડક્યા હતા. લંચ પહેલા 15 મિનિટ માટે સંસદન સ્થગિત કરતા પહેલા આડવાણીએ કહ્યું હતું, ન તો સ્પીકર અને ન તો સંસદીય કાર્યમંત્રી સંસદ ચલાવી રહ્યા. હું સ્પીકર પાસે જઈને કહું છું કે તેઓ સંસદ નથી ચલાવતા. હું તેને સાર્વજનિક રીતે કહેવા જઈ રહ્યો છું. આ દરમિયાન કુમાર ચુપચાપ તેમને સાંભળતા રહ્યા. સાથે જ અનંતે મીડિયા ગેલેરી તરફ ઈશારો કરતા એ પણ કહ્યું કે, તેમની આ ટિપ્પણી મીડિયામાં રિપોર્ટ કરવામાં આવશે.

3/4
નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ સંસદ વારંવાર સ્થગિત થવા પર ફરી રોષ વ્યક્ત કર્યો છે. કેટલાક સાંસદો સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, મને લાગે છે કે રાજીનામું આપી દઉ. ટીએમસીના સાંસદ ઇદરીસ અલીએ જણાવ્યું કે, આડવાણીએ કહ્યું કે, જો આજે સંસદમાં અટલજી હોત તો તે પણ પરેશાન હોત.

4/4
અલીએ જણાવ્યું કે, આડવાણીએ કહ્યું કોઈ જીતે કે હારે, પણ આ હોબાળામાં સંસદની તો હાર જ છે. સ્પીકર સાથેવાક કરીને આવતીકાલે ચર્ચા થવી જોઈએ. આડવાણીએ આ પહેલા 9 ડિસેમ્બરે કહ્યું હતું કે, અમારા લોકો (સત્તા પક્ષ)ને હંગામો કરીને સંસદ ન ચાલવા દીધી. તેમણે સાંસદો અને લોકસબા ચલાવવાની જવાબદારી લોકસભા અધ્યક્ષ અને સંસદીય કાર્યમંત્રી વગેરેના કામકાજ પર ટિપ્પણી કરીને નોટબંધીનો સામનો કરી રહેલ ભાજપની મુશ્કેલી વધારી દીધી હતી. ત્યાર બાદ અન્ય વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી અને શાંતા કુમારે પણ પોતાની નારાજગી વ્યક્તિ કરી અને લેખીતમાં લોકસભા અધ્યક્ષને તેના વિશે જણાવ્યું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget