શોધખોળ કરો

લખનૌ: પૂર્વ MLAના દીકરાએ નશામાં રેનબસેરામાં ઘુસાડી કાર, 4ના મોત

1/7
પોલીસ અધિકારી ડી.કે. ઉપાધ્યાયે જણાવ્યું કે 108 એમ્બ્યુલેંસ સૂચના આપ્યાના 35 મિનિટ બાદ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યાં સુધીમાં પોલીસ પોતાની ગાડીઓથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડી ચૂકી હતી.

2/7
3/7
કારમાં સવાર ગોમતીનગરના રહેવાસી આયુષ રાવતના અને પુનીત અરોડાની પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આયુષ સપાના પૂર્વ ધારાસભ્ય અશોક રાવત અને નિખિલ એક જાણીતા બિઝનેસમેનનો દીકરો છે. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ નશામાં હતા.

4/7
દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને પોલીસે 108 નંબર પણ જાણ કરી પરંતુ એમ્બ્યુલેંસ સમયસર પહોંચી શકી નહીં.

5/7
કાર રેનબસેરાના બીજા છેડા સુધી લોકોને કચડીને ચાલી ગઈ અને એક પાઈપ સાથે ટકરાઈને પલટી ખાઈ ગઈ. કાર નીચે કચડાઈ જવાથી બે લોકોનું ઘટના સ્થળે જ મોત થયું. તેમની ઓળખ પૃથ્વીરાજ અને ગોકરન રૂપે થઈ છે. બંને બહરાઈચ અને મટિહા ગામના રહેવાસી છે.

6/7
 ઘટના શનિવાર રાત્રે આશરે 1 વાગ્યાની છે. જાણકારી મુજબ, ડાલીબાહ વિસ્તારમાં બનાવવામાં આવેલા રેનબસેરામાં રોજ 50થી વધુ લોકો ઉંઘે છે. શનિવારે પણ ત્યાં આશરે 55 થી 60 લોકો ઉંઘી રહ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, રાત્રે આશરે 1 વાગે ગન્ના સંસ્થા તરફથી આવી રહેલી કાર બેકાબૂ થઈને રેનબસેરામાં ઘુસી ગઈ.

7/7
લખનૌ. શહેરના ડાલીબાગ વિસ્તારમાં બનેલા રેનબસેરમાં સ્પીડમાં આવેલી કારે ત્યાં ઉંઘી રહેલા 10 લોકોને કચડી નાંખ્યા હતા. દુર્ઘટનામાં 2 લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 2 લોકોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. 6 ઘાયલોમાંથી 3ને ટ્રોમા સેન્ટરમાં લઈ જવાયા છે

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Embed widget