શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયામાં છોકરી ઘણા પુરૂષો સાથે સેક્સ માણે છે, હું તને એવી મોડર્ન બનાવવા માગું છું

1/6
2/6
પીડિતાએ જણાવ્યું કે, લગ્ન થયા ત્યારથી જ સલીમ અને તેની માતા નૂરજહાં દહેજ માટે ત્રાસ આપતા હતા. પોતાના પર થતાં અત્યાચારની જાણ પીડિતાએ સસરાના પરિવારને પણ જણાવી હતી પરંતુ કોઇએ તેની મદદ કરી નહોતી.

3/6
હૈદરાબાદઃ હૈદરાબાદમાં એક યુવકની પોતાની પત્નીનો મિત્રો પાસે રેપ કરાવવા મામલે ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવક પોતાની પત્નીને મિત્રો સાથે અપ્રાકૃતિક સેક્સ કરવા દબાણ કરતો હતો. પીડિત પત્નીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પતિ તેના મિત્રો સાથે અપ્રાકૃતિક સેક્સ કરવા દબાણ કરતો હતો. જેમાં તેનો પરિવાર પણ સાથ આપતો હતો. મારા પતિથી વાત ન માનવા પર તે મને શારિરીક અને માનસિક ત્રાસ આપતો હતો.

4/6
હૈદરાબાદના જૂના શહેર વિસ્તારમાં આ ઘટના બની છે. કંચનબાગ પોલીસ સ્ટેશનમાં પત્ની તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારો પતિ એપ્રિલમાં લગ્ન બાદ ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે ગયો હતો. તે ફેબ્રુઆરીમાં પાછો ફર્યો હતો. બાદમાં તે મારી પાસે અનૈતિક માંગણીઓ કરવા લાગ્યો હતો. તે મને કહેતો હતો કે ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં એક મહિલા અનેક પુરુષો સાથે સંબંધ બાંધે છે. તે પણ મને તેમ કરવા દબાણ કરતો હતો.

5/6
પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, પાંચ માર્ચના રોજ સલીમ અને ચાંદ તેની રૂમમાં ઘૂસી આવ્યા હતા અને નશીલું ડ્રિક્સ પીવડાવ્યું હતું. બેહોશ થતાં સલીમની હાજરીમાં પાશાએ તેના પર રેપ ગુજાર્યો હતો.

6/6
પોલીસના કહેવા પ્રમાણે, હફીજ બાબા નગરમાં સલીમ નામના એક વ્યક્તિના 15 એપ્રિલ 2016ના રોજ લગ્ન થયા હતા. નિકાહ બાદ સલીમ ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો. ત્યાં સલીમ પીજી ટેકનોલોજીનો અભ્યાસ કરી રહ્યો છે. આરોપ પ્રમાણે, સલીમ જ્યારે ઓસ્ટ્રેલિયાથી પાછો ફર્યો ત્યારે તેણે તેના મિત્ર ચાંદ પાશાની સાથે અનૈતિક અને અપ્રાકૃતિક સેક્સ સંબંધ બાંધવા દબાણ કરતો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Embed widget