શોધખોળ કરો
માયાવતીએ કૉંગ્રેસને આપ્યો ઝટકો, રાજસ્થાન-મધ્યપ્રદેશમાં ગઠબંધન નહીં
1/5

માયાવતીએ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પર આરોપ લગાવ્યો કે તેઓ ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે. તેમના જેવા નેતા કોંગ્રેસ-બીએસપીનું ગઠબંધન નથી થવા દેવા માંગતા. તેઓએ કહ્યું, આજે કેટલાક નેતા કહી રહ્યા છે કે સીબીઆઈ-ઈડીની ધમકીને લઈને બીએસપી કૉંગ્રેસ સાથે ગઠબંધન નથી કરી રહ્યા. પરંતુ હકિકત તો આ છે કે આ ગઠબંધનથી કૉંગ્રેસ બીએસપીને ખતમ કરવા માંગે છે.
2/5

માયાવતીએ કહ્યું કે, "દિગ્વિજય સિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ લઈને અહીં નિવેદન આપે છે કે માયાવતીજી પર કેન્દ્ર સરકારનું મોટું દબાણ છે. તેઓ સીબીઆઈ અને ઈડીનો ડર બતાવીને બીએસપી અને કોંગ્રેસનું કોઈ પણ કિંમતે ચૂંટણી ગઠબંધન નથી થવા દેવા માંગતા.
Published at : 03 Oct 2018 06:29 PM (IST)
View More





















