શોધખોળ કરો
મહેબૂબા મુફ્તીની બીજેપીને ધમકી, કહ્યું- જો PDP તોડવાની કોશિશ કરી તો કાશ્મીરમાં અનેક સલાઉદ્દીન પેદા થશે
1/6

ઉલ્લેખનીય છે કે, મહેબુબા મુફ્તીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બીજેપીના સહયોગ, પૂર્વ અલગાવવાદી સજ્જાદ લોનની પીપુલ્સ કોન્ફરન્સ પીડીપીમાં એક રાજનીતિક નિયંત્રણ સ્થાપિત કરીને તેના બાળવાખોર ધારાસભ્યોના સમર્થન હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યી છે.
2/6

મહેબુબા મુફ્તીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં 1987 માં ચૂંટણીની સાથે ગરબડીઓ થઇ તો યાસિન મલિક અને હિઝબૂલ મુઝાહિદ્દીનના પ્રમુખ સૈય્યદ સલાઉદ્દીન પેદા થયા હતા. જો આ વખતે બીજેપીએ પીડીપીને તોડવાની કોશિશ કરી અને કાશ્મીરના લોકોના હક્કનો ઝૂંટવાનો પ્રયાસ કરાતો તો સ્થિતિ વધુ વણસસે, ખરાબ થઇ જશે.
Published at : 13 Jul 2018 09:46 AM (IST)
Tags :
Mehbooba MuftiView More





















