શોધખોળ કરો

'ખનીજ માફિયાઓ'ની દબંગાઇ, આપ MLAને જાહેરમાં માર માર્યો, પાઘડી પણ ઉછાળી દીધી

1/6
આ તાજા ઘટનાથી ત્રણ દિવસ સુધી પંજાબ વન વિભાગના બે કર્મચારીઓ પર રેત માફિયાઓએ હુમલો કર્યો હતો, જ્યારે ચાર અન્ય અધિકારીઓને મામુલી ઇજા થઇ હતી.

2/6
સુખપાલ સિંહે દિલ્હીથી ચંદીગઢ પરત ફરતી વખતે કહ્યું, 'જો ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ હાલત છે જેને સુરક્ષા પણ આપવામાં આવી હોય, તો તમે સામાન્ય નાગરિકો વિશે કલ્પના કરો.' રોપડના પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં જ્યાં મારામારીની ઘટના ઘટી હતી.

3/6
તેમને કહ્યું કે, ધારાસભ્ય સુખપાલને ચંદીગઢના પીજીઆઇએમઇઆર હૉસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હુમલા દરમિયાન આપ ધારાસભ્યની પાઘડી પણ ઉછાળી દીધી અને તેમના બે બૉડીગાર્ડ સાથે પણ ઝપાઝપાં કરવામાં આવી હતી.

4/6
પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા અને આપના વરિષ્ઠ નેતા સુખપાલ સિંહ ખૈરાએ આરોપ લગાવતા કહ્યું કે, 'સંદોઆ પર ખનીજ માફિયાઓના ગુંડાઓએ સુખપાલ સિંહ પર એટેક કર્યો છે.'

5/6
ખનીજ માફિયાઓના ગુંડાઓએ ગુરુવારે રોપડથી આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમરજીત સિંહ સંદોઆ પર જિલ્લાના નુરપુર બેદીની પાસે હુમલો કરી દીધો હતો.

6/6
નવી દિલ્હીઃ દેશમાં ખનીજ-ભૂ માફિયાઓ એટલી હદ સુધી બેખૌફ થઇ ગયા છે કે તેમની આગળ નેતા કે ઓફિસર ના બરાબર છે. તેમની આગળ જે કોઇ આવે તેને છોડતા નથી. આવી જ એક ઘટના પંજાબના રોપડમાં બની, જ્યાં ખનીજ માફિયાઓના ગુંડાઓએ એક ધારાસભ્ય પર એટેક કરી દીધો, સાથે તેની પાઘડી પણ ઉછાળી દીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

વિડિઓઝ

Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Embed widget