શોધખોળ કરો
દેશના ક્યા રાજ્યે યોગ દિવસની ના કરી ઉજવણી? જાણો શું છે કારણ? પ્રધાનો યોગના બદલે શું કરવા પહોંચ્યા?
1/5

રાજ્યમાં બીજેપીના અધ્યક્ષ જેવી હલુનાએ કહ્યું કે, મુખ્યમંત્રીને લાગે છે કે કેન્દ્ર જે કરે, તેનાથી ઉલટું કરવું જોઇએ, આ દુઃખદ છે. મિઝોરમમાં આસામ રાઇફલ્સના જવાનો મોટી સંખ્યમાં તૈનાત છે. તેઓ આ વર્ષે પણ યોગ દિવસ મનાવી રહ્યાં છે.
2/5

મિઝોરમમાં હાલ કોંગ્રેસની સરકાર છે. વર્ષના અંતમાં અહીં વિધાનસભા ચૂંટણી થવાની છે. અહીંની વસ્તીમાં ઇસાઇઓની વસ્તી વધુ છે. ઇસાઇ સમુદાયના લોકો યોગને હિન્દુ દર્શનનો ભાગ ગણાવીને તેનો વિરોધ સમયાંતરે કરતાં આવ્યા છે.
Published at : 21 Jun 2018 12:34 PM (IST)
Tags :
Yoga DayView More





















