શોધખોળ કરો
મોદી સરકારના ક્યા પ્રધાનને યુવકે ઠોકી દીધો લાફો? પ્રધાનના સમર્થકોએ યુવકની કરી ધોલાઈ
1/4

પ્રાપ્ત માહિતી અનુસાર કાર્યક્રમ દરિમયાન રામદાસ અઠાવલે સ્ટેજ પરથી ઉતરી રહ્યા હતા ત્યારે આ વ્યક્તિએ તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો અને તેને થપ્પડ મારી દીધી હતી. તેના બાદ આ યુવકે ભાગવાનો પ્રયાસ કર્યો પણ અઠાવલેના સમર્થકોએ તેને પકડી લીધો હતો અને તેની પણ ધોલાઈ કરી હતી. અને પોલીસને સોંપી દીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
2/4

ઉલ્લેખનીય છે. થોડા સમય પહેલા રામદાસ અઠાવલેએ મરાઠા આરક્ષણને કહ્યું હતું કે, ‘અનામત કોર્ટમાં નહીં ટકે. તેઓ ઇચ્છે છે કે મરાઠા સમાજને અનામત આપવામાં આવે પરંતુ રાજ્ય સરકારે જે રીતે અનામત આપ્યું છે. તે કાનૂની નથી.’હવે થપ્પડવાળી ઘટનાને આ નિવેદન સાથે જોડવામાં આવી રહી છે.
Published at : 09 Dec 2018 09:48 AM (IST)
Tags :
Ramdas-athawaleView More





















