શોધખોળ કરો

મુજફ્ફરનગરમાં મોટી ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત, કાલિંગ-ઉત્કલ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 23ના મોત, 100થી વધુ ઘાયલ

1/4
મુજફ્ફરનગર: પુરીથી હરિદ્ધાર જઈ રહેલી ઉત્કલ એક્સપ્રેસ મુજફ્ફરનગરના ખતૌલી પાસે દુર્ઘટનાગ્રસ્ત થતા 23 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 80થી વધુ લોકો ઘાયલ થવાની આશંકા સેવવામાં આવી રહી છે.

2/4
યૂપીની ભીષણ રેલવે અકસ્માત રેલવેની લાપરવાહીના કારણે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે ટ્રેક પર રેલવે જઈ રહી હતી તે ટ્રેક પર કામ ચાલી રહ્યું હતું. અને પાટો કાપેલો હતી. આશંકા છે કે, આ જ કારણે દૂર્ઘટના બની છે. હવે ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગના પ્રિંસિપલ સેક્રેટરીએ પણ આશંકા કરતા કહ્યું કે લાપરવાહીના કારણે ઘટના બની શકે છે. પાટા મર કામ કરી રહેલા લોકોએ સૂચના આપવી જોઈતી હતી. ગૃહ વિભાગના પ્રિંસિપલ સેક્રેટરીએ મેન્ટેંનેંસ ટીમની લાપરાવાહી ગણાવી છે.

3/4
ઉત્કલ એક્સપ્રેસના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. પોલીસ અને પ્રશાસન ઓફિસર ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય પૂર ઝડપે શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં ઘણા ઘાયલ લોકોની હાલત ગંભીર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ઘાયલો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.

4/4
રેલવેમંત્રી સુરેશ પ્રભુએ મૃતકોના પરિવારને 3.5 લાખ રૂપિયા અને ગંભીર ઈજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપીયાની સહાય આપવા જાહેરાત કરી છે. જ્યારે સીએમ યોગી આદિત્યનાથે પણ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર સહાય આપવાની જાહેરાત કરી છે. પીએસીની 12 કંપનિઓ રાહત અને બચાવ કાર્ય માટે મોકલવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ

Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા

Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

Embed widget