શોધખોળ કરો

મેરઠમાં નરેન્દ્ર મોદીનું બનશે મંદિર, મૂકાશે 100 ફૂટ ઉંચી પ્રતિમા, જાણો કેટલા કરોડનો થશે ખર્ચ

1/6
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વડોદરા નજીક નર્મદા બ્રિજની પાસે સાધુ બેટમાં સરદાર પટેલનું ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 597 ફૂટ ઉંચી આ પ્રતિમાનું નિર્માણ જ્યારે પુરું થશે, ત્યારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે.

2/6
આ સંબંધમાં રિટાયર્ડ એન્જિનિયર જેપી સિંહનું કહેવું છે કે 60 વર્ષનું કુશાસન ભોગવનાર દેશ માટે પીએ મોદી રામના સ્થાને આવ્યા છે. આ મંદિર બનાવવા માટે રૂપિયા મોદી ભક્તો આપશે.

3/6
આ પ્રોજેક્ટ 20 હજાર વર્ગ મીટર એરિયામાં ફેલાયેલો છે. 31 ઓક્ટોબર, 2014એ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સરકારે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 2,063 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ લગાવ્યો હતો. આ કામ માટે ગુજરાત સરકારે 2013માં સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની રચના કરી છે.

4/6
તેમને એવું પણ કહ્યું કે આ મંદિરના નિર્માણ પછી મેરઠ વિશ્વ પટલ પર છવાશે. ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમાના તર્જ પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.

5/6
આ પ્રસ્તાવિત મંદિરમાં નરેંદ્ર મોદીની 100 ફૂટ ઉંચી પ્રતિમા મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 10 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યો છે. આ મંદિરને 2019ની લોકસભાની ચૂંટણી પહેલા તૈયાર થવાની આશા છે.

6/6
મેરઠ: સરઘનાના બીજેપી ધારાસભ્ય સંગીત સોમની આગેવાનીમાં મેરઠમાં પીએમ નરેંદ્ર મોદીનું મંદિર બનાવવાની તૈયારી ચાલી રહી છે. એક વેબસાઈટના અહેવાલ પ્રમાણે મેરઠ-કરનાલ રોડ પર તેના માટે જમીન ખરીદી લેવામાં આવી છે. આ મંદિર બનાવવા માટે 23 ઓક્ટોબરે આ જમીનનું ભૂમિપૂજન થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget