શોધખોળ કરો

કોઈ પુરૂષ સેક્સ વર્કર સાથે સેક્સ માણતાં ઝડપાય તો એ ગુનો બને કે નહીં? હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

1/3
કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરનારી વ્યક્તિ બેંગ્લુરૂ ખાતેના રેડ લાઈટ એરિયાનો ગ્રાહક હતો. અરજદારે તેની સામે ઇમોરલ ટ્રાફિક એક્ટની કલમ ૩,૪,૫ અને ૭ તેમ જ આઈપીસીની કલમ ૩૭૦ હેઠળ દાખલ થયેલા અપરાધની કાર્યવાહી રદ કરવાની માગણી સાથે અરજી કરી હતી.

2/3
નવી દિલ્હીઃ રૂપલલનાની સેવા લેનાર ગ્રાહકને સજા ન આપી શકાય. કર્ણાટક હાઈકોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. પોલીસની હોટેલમાં રેડ દરમિયાન રૂપલલના સાથે સેક્સ માણી રહેલ વ્યક્તિ સામે દાખલ થયેલા કેસને રદ કરતાં જજ કે. એન. પનીન્દ્રની સિંગલ બેન્ચે જણાવ્યું કે, રૂપલલનાના ગ્રાહકને સજા થાય તેવી કાયદામાં કોઈ જોગવાઈ નથી.

3/3
 જોકે ન્યાયમૂર્તિએ આઈટીપી કાયદાની કલમોની સમજ આપતાં જણાવ્યું હતું કે કાયદાની કલમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે રૂપજીવીનીના ગ્રાહકને અપરાધી કહી શકાય. આઈટીપી એક્ટની કલમ ત્રણ તે વેશ્યાલય ચલાવવા કે વેશ્યાલય માટે સ્થાનનો ઉપયોગ કરવા મંજૂરી આપવા બદલ દંડિત કરવાની જોગવાઈ ધરાવે છે. કલમ ૪ રૂપજીવીની વ્યવસાય પર નભવા બદલ સજાની જોગવાઈ ધરાવે છે. કલમ પાંચ કોઈ વ્યક્તિને રૂપજીવીનીના વ્યવસાયમાં ધકેલવા બદલ અને કલમ ૭ જાહેર સ્થાનની નજીક વ્યવસાય કરતી રૂપજીવીનીને અપરાધી બનાવવાની જોગવાઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 

Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ

Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 

શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament Winter Session 2024: ભારત-ચીન સબંધોની સ્થિતી પર  સંસદમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આપ્યો જવાબGondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Bharuch : અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચાર કામદારના  કરૂણ મૃત્યુ

CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે

Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ

Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?

Embed widget