દેશ આઝાદ થયા બાદના 60થી 62 વર્ષમાં માત્ર 30 ટકા જ વિસ્તાર સ્વચ્છતા હેઠળ આવરી શકાયો હતો. જ્યારે મોદીના નેતૃત્વમાં 90ટકા વિસ્તાર આવરી લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
2/6
3/6
સ્વચ્છતા કેમ્પેન હેઠળ દેશમાં નવ કરોડ ટોઇલેટ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત 450 લાખ ગામડાઓ ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર થયા છે.
4/6
જેનું અનાવરણ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને તેના સાથી કેબિનેટ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કર્યું હતું.
5/6
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 68મો જન્મદિવસ છે. જેને લઈ દેશભરમાં વિવિધ આયોજનો થઈ રહ્યા છે. દિલ્હીમાં એક સંસ્થા દ્વારા મોદીના જન્મદિવસને લઈ 568 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો હતો
6/6
સુલભ ઈન્ટરનેશનલ સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં ભાગ લેવા આ બંને મંત્રીઓ સામેલ થયા હતા. જાવડેકરે આ પ્રસંગે કહ્યું કે, દેશમાં છેલ્લા ચાર વર્ષમાં સેનિટેશનમાં ઘણો સુધારો થયો છે.