શોધખોળ કરો

પાકિસ્તાન ધમકી આપી, કહ્યું જો ભારત પરમાણું હુમલો કરે તો અમે પણ જોરદાર જવાબ આપીશું

1/5
આસિફના નિવેદન બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું પણ નિવેદન આવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે,
આસિફના નિવેદન બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું પણ નિવેદન આવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, "ભારતના આર્મી ચીફે અમને એટમી હુમલાની ધમકી આપી છે. પાકિસ્તાનને હલ્કામાં લેવાની ભૂલ ન કરે ભારત, અમે અમારી સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ."
2/5
3/5
ખ્વાજા આસિફે એક ટ્વિટમાં કહ્યું કે,
ખ્વાજા આસિફે એક ટ્વિટમાં કહ્યું કે, "ભારતના આર્મી ચીફનું નિવેદન ઘણું જ બેજવાબદાર છે. આ પ્રકારનું નિવેદન તેઓને આ પોસ્ટ પર શોભનિય નથી. ભારત પરમાણુ હુમલા અંગે વિચારી રહ્યું છે અને તે અંગેનું આમંત્રણ આપી રહ્યાં છે. જો તેઓ આ અંગે વિચારી રહ્યાં છે તો તેના માટે તૈયાર છીએ."
4/5
આસિફ બાદ પાકિસ્તાન આર્મી ચીફનું પણ નિવેદન આવ્યું. તેમને પણ ધમકી આપવાનો જ અંદાજ અપનાવ્યો. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ઇન્ડિયન આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, જો પાકિસ્તાન એટમી એટેક વિશે વિચારે તો પણ તેનો મજબૂત જવાબ આપવાની અમારી પુરેપુરી તૈયારી છે.

5/5
નવી દિલ્હીઃ પાકિસ્તાને એકવાર ફરી ભારતને પરમાણું હુમલાની ધમકી આપી છે, પાકિસ્તાનના ફૉરેન મિનિસ્ટર ખ્વાઝા આસિફે આ ધમકી આપી છે. જોકે તેમને બહાનુ ઇન્ડિયન આર્મી ચીફના નિવેદનનું લીધું છે. આસિફે કહ્યું કે, ભારત અમને પરમાણું હુમલાની ધમકી આપી રહ્યું છે, જો આમ થશે તો તેમની ગેરસમજ દુર કરી દેશું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Live Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર, અનેક જિલ્લામાં જળબંબાકાર

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર, અનેક જિલ્લામાં જળબંબાકાર
Gujarat Rain Live Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સ્કૂલોમાં રજા જાહેર, અનેક જિલ્લામાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Embed widget