શોધખોળ કરો

કોલકાતાઃ મેટ્રો ટ્રેનમાં યુવકે યુવતીને આપ્યું આલિંગન ને પછી બની અણધારી ઘટના, જાણો

1/6
કોલકાતાઃ કોલકાતામાં એક યુગલને જાહેરમાં આલિંગન કરવું ભારે પડી ગયું હતું. યુગલ મેટ્રોમાં મુસાફરી દરમિયાન એકબીજાને ભેટતાં લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને તેમને સ્ટેશન પર ઉતારી માર માર્યો હતો. હાલ યુગલને માર મારતાં ફોટા સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.

2/6
3/6
4/6
આ પછી અન્ય મુસાફરો પણ વૃદ્ધની તરફેણમાં બોલવા લાગ્યા હતા અને યુગલ સાથે ઝઘડવા લાગ્યા હતા. લોકોએ યુગલને હોટલમાં જઈને આવી હરકતો કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં, તેમને આગલા સ્ટેશન પર ઉતારીને માર મારવાની ધમકી પણ આપી હતી.

5/6
મેટ્રો ટ્રેન દમદમ સ્ટેશન પર પહોંચતાં જ યુગલને લોકોએ નીચે ઉતારી દીધું હતું અને અહીં જ તેમની સાથે મારામારી કરી હતી. આ યુગલને છોડાવવા માટે એક યુવતી પણ વચ્ચે પડી હતી. જેને પણ ઇજા થઈ છે. હાલ આ મારામારીની તસવીરો સામે આવી છે.

6/6
આ અંગે મળતી વિગતો અનુસાર ગઈ કાલે કોલકાતામાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક યુવાન યુગલને અન્ય વૃદ્ધ મુસાફર સાથે ઝઘડો થયો હતો. નજરે જોનારા સાક્ષીઓ અનુસાર ટ્રેનમાં યુગલ એકબીજાને ભેટતા આ વૃદ્ધ મુસાફરે છોકરા-છોકરી સામે વિરોધ નોંધાવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

વિડિઓઝ

ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ

Embed widget