શોધખોળ કરો
મોદીએ મહેબૂબાને આપી જન્મદિવસની શુભેચ્છા, કોમેન્ટ આવી ગિફ્ટમાં આપો એક લીટર પેટ્રોલ
1/7

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને તેમના બર્થ ડે પર શુભેચ્છા પાઠવી હતી. જે બાદ તેઓ યૂઝર્સના નિશાન પર આવી ગયા છે. અનેક યૂઝર્સે પીએમના અભિનંદન સંદેશ પર વ્યંગ કરતાં કહ્યું કે, સરકાર પહેલાં મોંઘવારી પર ધ્યાન આપે. પેટ્રોલના ભાવ આસમાને પહોંચી ગયા છે પરંતુ સરકાર તેને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે.
2/7

અન્ય યૂઝર્સે લખ્યુ કે, તમે જેહાદી વિચારધારા ધરાવતાં લોકોને અભિનંદન આપો. અમે 2019 માટે નોટાની તૈયારી કરીએ છીએ.
Published at : 22 May 2018 03:50 PM (IST)
View More





















