શોધખોળ કરો
સંયુક્ત રાષ્ટ્રએ PM મોદીને ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ’થી કર્યા સન્માનિત, મોદીએ કહ્યું- આ દેશનું સન્માન
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/03225309/DokLWdzVsAAciLc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![સંયુક્ત રાષ્ટ્રએ 26 સપ્ટેમ્બરે મહાસભાની ઉચ્ચસ્તરીઓ બેઠક દરમિયાન જાહેરાત કરી હતી કે, વડાપ્રધાન મોદી અને ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઇમેન્યૂએલ મેક્રોનને પોલીસી લીડરશિપ કેટેગરીમાં ચેમ્પિયનન્સ ઓફ અર્થ પુરસ્કાર આપવામાં આવે. આ સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/03225328/08_48_389693840pm-modi-ll.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંયુક્ત રાષ્ટ્રએ 26 સપ્ટેમ્બરે મહાસભાની ઉચ્ચસ્તરીઓ બેઠક દરમિયાન જાહેરાત કરી હતી કે, વડાપ્રધાન મોદી અને ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ઇમેન્યૂએલ મેક્રોનને પોલીસી લીડરશિપ કેટેગરીમાં ચેમ્પિયનન્સ ઓફ અર્થ પુરસ્કાર આપવામાં આવે. આ સંયુક્ત રાષ્ટ્રનો સર્વોચ્ચ પર્યાવરણ પુરસ્કાર છે.
2/4
![નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રએ પર્યાવરણ ક્ષેત્રે ઐતિહાસિક પગલા ઉઠાવવા બદલ ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ’થી સન્માનિત કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે પીએમ મોદીને આ એવોર્ડ એનાયત કર્યો હતો. ગુતારેસ હાલમાં ભારત પ્રવાસે છે. પીએમ મોદી સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રોનને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/03225309/DokLWdzVsAAciLc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રએ પર્યાવરણ ક્ષેત્રે ઐતિહાસિક પગલા ઉઠાવવા બદલ ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ’થી સન્માનિત કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે પીએમ મોદીને આ એવોર્ડ એનાયત કર્યો હતો. ગુતારેસ હાલમાં ભારત પ્રવાસે છે. પીએમ મોદી સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રોનને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
3/4
![પીએમ મોદીએ કહ્યું, આપણને આબાદીને પ્રર્યાવરણ પર પ્રકૃતિ પર અતિશય દબાણ કર્યા વગર વિકાસના અવસરોને જોડવા માટે સહારાની જરૂર છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/03225303/DokLTa9UYAAktUG.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીએમ મોદીએ કહ્યું, આપણને આબાદીને પ્રર્યાવરણ પર પ્રકૃતિ પર અતિશય દબાણ કર્યા વગર વિકાસના અવસરોને જોડવા માટે સહારાની જરૂર છે
4/4
![‘ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ’થી સન્માનિત થયા બાદ એક કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું કે, આ સન્માન દેશનું સન્માન છે. હું આ એવોર્ડ માટે આભારી છે. તેઓએ કહ્યું, આ એવોર્ડ ભારતના આદિવાસીઓ, ખેડૂતો અને માછીમારોને સન્માનિત છે. ભારત હંમેશા પ્રકૃતિને માતા તરીકે જુવે છે અને નારી પ્રકૃતિનું જ એક રૂપ છે. આ સન્માન ભારતની નારીનું પણ છે જે છોડવાઓનું ધ્યાન રાખે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/03225257/13_21_109829840modiaward-ll.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ’થી સન્માનિત થયા બાદ એક કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું કે, આ સન્માન દેશનું સન્માન છે. હું આ એવોર્ડ માટે આભારી છે. તેઓએ કહ્યું, આ એવોર્ડ ભારતના આદિવાસીઓ, ખેડૂતો અને માછીમારોને સન્માનિત છે. ભારત હંમેશા પ્રકૃતિને માતા તરીકે જુવે છે અને નારી પ્રકૃતિનું જ એક રૂપ છે. આ સન્માન ભારતની નારીનું પણ છે જે છોડવાઓનું ધ્યાન રાખે છે.
Published at : 03 Oct 2018 10:54 PM (IST)
Tags :
United Nationsવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)