શોધખોળ કરો
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બજેટ વિશે શુ કહ્યું, જાણો
1/4

ખેડૂતોની હાલત સુધારવા માટે ધણી મોટી જાહેરાત કરવામાં આવી છે. ડિજિટલ લેવડ-દેવડના કારણે કાળાનાણા પર રોક લાગશે અને ભ્રષ્ટાચારનો ખાત્મો થશે.
2/4

વિત્ત મંત્રીએ બજેટમાં ખેડૂતો, મજુર, યુવાઓ, મહિલાઓ તમામ માટે ધણી જાહેરાત કરી છે. તમામ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી છે.
Published at : 01 Feb 2017 03:32 PM (IST)
View More























