શોધખોળ કરો
પીએમ મોદીએ કહ્યું- 'સાલ મુબારક', ટ્વીટ કરી ગુજરાતીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા
1/4

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ નવા વર્ષ નિમિત્તે ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમે પોતાના ટ્વીટર પર એક મેસેજ કરીને બધા ગુજરાતીઓને નવા વર્ષની શુભકામના અને હેલ્થી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે.
2/4

ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતી સમાજનું નવુ વર્ષ છે, જેને ગુજરાતીઓ ધામધૂમથી ગુજરાત અને ગુજરાતની બહાર ઉજવી રહ્યાં છે. આજથી ગુજરાતી કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત 2075 શરૂ થઇ રહ્યું છે.
Published at : 08 Nov 2018 09:23 AM (IST)
Tags :
PM ModiView More




















