પીએમ મોદીએ તેમના આ નવા લુકની તસવીર ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. પીએમ મોદીની આ તસવીર થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
2/3
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદામાન-નિકોબારમાં અનેક યોજનાઓની શરૂઆત કરાવવા શનિવારે સાંજે પોર્ટ બ્લેયર પહોંચ્યા હતા. જ્યાં તેમનો નવો લુક જોવા મળ્યો હતો. પીએમ મોદીએ દક્ષિણ ભારતમાં પહેરવામાં આવતો પારંપરિક પોશાક મુંડૂ પહેર્યો હતો.
3/3
કેટલાક યૂઝર્સે મોદીની પ્રશંસા કરતાં લખ્યું ‘ગ્રેટ પીએમ... તમારા જીવનમાંથી અમને પ્રેરણા મળે છે.’