શોધખોળ કરો

PM મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના , UAEમાં કરશે સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ

1/5
12 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી ઓમાનના સીઇઓના ગ્રુપ સાથે ચર્ચા કરશે. તે શિવ મંદિર જશે. વડાપ્રધાન મોદી ત્યાંના બે નાયબ વડાપ્રધાન સાથે ચર્ચા કરશે. ભારત અને ઓમાન વચ્ચે નજીકના સંબંધો છે. બંન્ને દેશો વચ્ચે સૈન્ય અભ્યાસો પણ થયા છે.

2/5
11 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી યુએઇના શહીદ સૈનિકોના સ્મારક જશે. મોદી યુએઇમાં એક હિન્દુ મંદિરની શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેશે. મોદીની છેલ્લા પ્રવાસ દરમિયાન ત્યાં એક હિન્દુ મંદિર બનાવવાને લઇને વાત સામે આવી હતી.

3/5
મોદી 2015મા પ્રથમવાર યુએઇ ગયા ત્યારે બંન્ને દેશોના સંબંધો વધુ મજબૂત બન્યા હતા. છેલ્લા વર્ષે ગણતંત્રના દિવસે યુએઇના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદસદ બિન જાયેદ અલ નહયાન મુખ્ય અતિથિ હતા.

4/5
મોદી પ્રથમ પેલેસ્ટાઇન જશે જ્યાં તેઓ દિવંગત યાસર અરાફાત મ્યૂઝિયમ જશે. ત્યારબાદ મોદી પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સહિત ત્યાંના નેતાઓ સાથે ચર્ચા કરશે. ભારત અને ઇઝરાયલ વચ્ચે વધતા સહયોગ વચ્ચે પેલેસ્ટાઇન સાથેના સંબંધોને સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

5/5
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પેલેસ્ટાઇન, યુએઇ અને ઓમાનની ચાર દિવસની યાત્રા પર જઇ રહ્યા છે. વડાપ્રધાન મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત અને આ દેશો વચ્ચે વ્યાપાર, રોકાણ, સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ સહયોગ, ઉર્જા સહિત દ્ધિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર જોર કરી આપવામાં આવશે. સંયુક્ત આરબ અમીરાતમાં વડાપ્રધાન મોદી બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણના મંદિરનો શિલાન્યાસ પણ કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget