શોધખોળ કરો

પહેલીવાર સામે આવી આંખ મારનાર પ્રિયા પ્રકાશ વોરિયરની તસવીરો, નાનપણથી લઈને અત્યાર સુધીની તસવીરો વાયરલ

1/24
2/24
3/24
4/24
5/24
6/24
7/24
8/24
9/24
10/24
11/24
12/24
13/24
14/24
15/24
16/24
17/24
18/24
પ્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે સારી ડાન્સર છે અને બીકો ફર્સ્ટ યરની સ્ટૂડન્ટ છે. આ વીડિયોને યુ-ટ્યુબ પર અત્યાર સુધીમાં 43 લાખ લોકો જોઇ ચૂક્યા છે.

19/24
પ્રિયા પોતાની પ્રથમ ફિલ્મમાં જ સ્ટૂડન્ટના રોલમાં છે. જેમાં ટીનએજમાં પાંગરતા પ્રેમને બતાવવામાં આવ્યો છે.

20/24
સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ પ્રિયાની સુંદરતાના વખાણ થઇ રહ્યા છે. તે કેરલના ત્રિશુરની રહેવાસી છે. તેને ડાન્સ અને ટ્રાવેલિંગ ખૂબ પસંદ છે.

21/24
ફિલ્મના સોંગમાં પ્રેમીઓને આંખોની ભાષામાં વાત કરતા બતાવવામાં આવ્યા છે. આ સોંગને શાન રહમાને કંમ્પોઝ કર્યું છે. સ્કૂલ રોમાન્સને બતાવતા આ સોંગને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

22/24
વીડિયોમાં પ્રિયા સ્ટૂડન્ટના રોલમાં છે. આ ફિલ્મ પ્રિયાની ડેબ્યૂ ફિલ્મ છે પરંતુ રીલિઝ અગાઉ જ ખૂબ ચર્ચામાં આવી ગઇ છે. ફિલ્મ 3 માર્ચના રોજ રીલિઝ થઇ રહી છે.

23/24
આ વીડિયો ક્લિપ અપકમિંગ મલયાલમ ફિલ્મ ઉરુ અદાર લવના સોંગ ‘Manikya Malaraya Poovi’ નો છે. સોંગમાં એક સીનમાં પ્રિયા સ્કૂલના છોકરાને આંખથી ઇશારા કરતી જોવા મળે છે. વીડિયોને વેલેન્ટાન ડેના પ્રતિક રૂપે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

24/24
મુંબઈ: સોશિયલ મીડિયા પર એક એક્ટ્રેસનો વીડિયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તમામ લોકો આ વીડિયો જોઇને આ એક્ટ્રેસ વિશે જાણવા માંગે છે. વાસ્તવમાં મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો આ વીડિયો વેલેન્ટાઇન ડે અગાઉ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયા આંખોના ઇશારાથી પ્રેમી સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Embed widget