શોધખોળ કરો
કોંગ્રેસે રાહુલ ગાંધીની અત્યંત નજીકની આ યુવતીને પક્ષમાં આપ્યો મોટો હોદ્દો, જાણો વિગતે
1/3

પ્રિયંકા ગાંધી કરિશ્માપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે અને અત્યાર સુધી પોતાની માતા સોનિયા ગાંધીના લોકસભા મતવિસ્તાર તથા રાહુલ ગાંધીના લોકસભા મતવિસ્તાર અમેઠીની સંભાળ લેતાં હતાં. હવે તેમને સીધી જ લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
2/3

પ્રિયંકા ગાંધીને રાજકારણમાં લાવવાની માગણી લાંબા સમયથી થતી રહી છે. રાહુલ ગાંધીની સતત નિષ્ફળતાના દૌરમાં કોંગ્રેસીઓએ એવી માંગણી પણ કરી હતી કે, રાહુલ ગાંધીના બદલે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસની કમાન સોંપવામાં આવે.
Published at : 23 Jan 2019 01:33 PM (IST)
Tags :
Priyanka GandhiView More





















