શોધખોળ કરો

'કપિલ શર્મા શો'માં સિધ્ધુ કામ કરી શકે કે નહીં ? આ મુદ્દે કોણ માગશે કાનૂની અભિપ્રાય ? જાણો વિગત

1/4
અમરિંદર સિંહને સિદ્ધુના ટીવી શોમાં કામ કરવા અંગે પહેલા પ્રશ્નો હતા. આથી હવે તેમણે કહ્યું છે કે પંજાબ એડવોકેટ જનરલની સલાહ લઈશું કે એક મંત્રી ટીવી શોમાં કામ કરવાનું ચાલુ રાખી શકે કે નહિ.

2/4
સિદ્ધુને તેમના વિરોધીઓ પાર્ટ ટાઈમ રાજકારણી કહે છે. જો કે સિદ્ધુનું કહેવું છે કે તેમને શેડ્યુલ હેંડલ કરતા આવડે છે. તે કહે છે કે હું ટીવી કરું ત્યારે હું ત્રણ વાગે ચંદીગઢથી નીકળી જઉ છું. અને પાંચ વાગ્યે મુંબઈ પહોંચું છું. આખી રાત શૂટિંગ કરીને વહેલી સવારની 3 વાગ્યાની ફ્લાઈટ લઈને પાંચ વાગ્યે પાછો આવી જઉ છું. આ સમયે કોઈ ઉઠ્યું પણ હોતું નથી. અને સવારે સાત વાગ્યે મારું કામ શરૂ કરું છું.

3/4
સિદ્ધુએ આ અંગે કહ્યું કે ટીવીમાંથી જે આવક થાય છે તેનાથી તેમને હિંમત મળે છે કે તે ભ્રષ્ટાચારી રાજકારણીઓને પાઠ ભણાવી શકે, કેમકે તે રાજનીતિને બિઝનેસ નથી માનતા. સિદ્ધુએ કહ્યું કે, ‘છેલ્લા 12 વર્ષમાં હું 6 ચૂંટણી જીત્યો છું. બીજો એક પણ સેલિબ્રીટી આ કરી શક્યો હોય તો મને કહો. આનો અર્થ એ થાય છે કે જે લોકોએ મને મત આપ્યા છે તે મારી સાથે છે. જો લોકોને કોઈ તકલીફ નથી તો તમને શું છે. તમે ઈચ્છો છો કે હું રાજકારણને બિઝનેસ બનાવું.’

4/4
ચંદીગઢ: પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યના પ્રવાસન અને સાંસકૃતિક બાબતોના મંત્રી નવજોત સિંહ સિદ્ધુની ધ કપિલ શર્મા શોમાં હાજરી અંગે કાયદાકીય સલાહ માગી છે. ચૂંટણી અને સિદ્ધુના શપથગ્રહણ બાદ આ સવાલો પૂછવામાં આવ્યો હતો કે શું તે આ રીતે કોમેડી શામાં આવશે કે કેમ. જેના જવાબમાં સિદ્ધુએ કહ્યું હતું કે જે લોકોએ મને મત આપ્યા છે તેમને વાંધો નથી તો તમને શું તકલીફ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ

Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ઠપ્પ

Embed widget