શોધખોળ કરો

આજે થશે પૂર્વ સૈનિક રામકિશનના અંતિમ સંસ્કાર, રાહુલ ગાંધી પણ જશે, આપઘાત પર ઉઠ્યા સવાલ

1/3
સુબેદાર રામકિશન ગ્રેવાલે વન રેન્ક વન પેન્શનને લઈને આપઘાત કર્યો છે. પરંતુ એ તો રામકિશને પણ વિચાર્યું નહીં હોય કે તેમની આત્મહત્યા દિલ્હીના રાજકારણમાં ભૂકંપ લાવી દેશે. તેની આત્મહત્યા બે મોટી રાજકીય પાર્ટીને રાજકારણ કરવાનું કારણ આપશે.

2/3
પીડિત પરિવારને મળવાની જિદ કરનાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયા અને રાહુલ ગાંધીની અટકાયત પણ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેમને છોડી મુકવામાં આવ્યા હતા. રામકિશનની આત્મહત્યા ત્યારે મોટો મુદ્દો બની ગયો જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રસ્તા પર હલ્લા બોલ કર્યું. સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી છે કે, સરકારે સ્યુસાઈડને લઈને કેટલાક સવાલ પણ ઉઠાવ્યા છે.

3/3
નવી દિલ્હીઃ વન રેન્ક વન પેન્શનને લઈને સ્સુસાઈડ કરનાર પૂર્વ સૈનિક રામકિશન ગ્રેવાલના અંતિમ સંસ્કાર આજે હરિયાણાના ભિવાનીમાં થશે. તેના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ સામેલ થશે. ગઈકાલે રામકિશને આત્મહત્યાના મુદ્દે કોંગ્રેસ અને આપ પાર્ટીએ ખૂબ હંગામો કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

Embed widget