શોધખોળ કરો

રામ રહિમ કેસ: પંજાબ-હરિયાણામાં ખાલી કરાવ્યા 200 આશ્રમ, હિંસાની તપાસ SITને સોંપી

1/3
સરકારની લાપરવાહીની તપાસ માટે હાઈકોર્ટના તમામ FIRની તપાસ એસઆઈટી પાસે કરવાનો આદેશ આપ્યો છે. ત્યાં હોઈકોર્ટમાં એમેક્સ ક્યૂરી અને કેટલાક વકીલોએ હ્યૂમન રાઈટ્સનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે, તોફાન કરી રહેલા લોકોના માથા, છાતી અને ચહેરા પર ગોળી મારવામાં આવી છે જ્યારે દંગો કરી રહેલા લોકોને રોકવા માટે તેના પગને નિશાન બનાવી શકતા હતા.

2/3
હાઈ કોર્ટે પંજાબ-હરિયાણાં તરફથી આપવામાં આવેલી વળતરની દાવેદારી પર પણ સુનાવણી કરી અને તેના દાવાની વિસ્તૃત જાણકારી સાથે હાઈકોર્ટ પાસે જમા કરવા કહ્યું છે. હાઈકોર્ટે હરિયાણા પોલીસને પણ પૂછ્યું કે, જો ભવિષ્યમાં આ રીતે ભીડ આવી જાય તો પાલીસ શું પગલા લઈ શકે છે. હાઈકોર્ટ સ્પષ્ટ કરી દીધુ છે કે, ડેરા સચ્ચા સૌદાની કોઈ પણ પ્રોપર્ટીનો સમાવેશ કરવામાં નથી આવ્યો. માત્ર સંપતિની જાણકારી માંગી છે. હાઈકોર્ટે આ પણ સ્પષ્ટ કર્યું કે, હાઈકોર્ટ તરફથી કોઈપણ સુનવાઈ વખતે વડાપ્રધાનને લઈને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી.

3/3
ચંદીગઢ: ડેરા પ્રમુખ રહિમ પર નિર્ણય બાદ ભડકેલી હિંસા પર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પંજાબ સરકારે કોર્ટમાં જાણકારી આપી કે તેમણે હાલ સુધીમાં 85 આશ્રમ ખાલી કરાવી દીધા છે. ત્યાં હરિયાણા સરકારને જાણકારી આપી કે તેમણે 103 નામ ચર્ચાઘર પણ ખાલી કરાવ્યા છે. અને તે નામ ચર્ચાઘર પર પોલીસની દેખરેખમાં છે. હાઈકોર્ટે સરકારના અધિકારીઓની લાપરવાહી પર પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે હરિયાણા સરકાર પાસે જવાબ માંગતા કહ્યું કે, હિસાં ભડકાવવામાં અધિકારિઓનો કેટલો અને શું રોલ હતો તેની જાણકારી કોર્ટને આપે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

Embed widget