શોધખોળ કરો
'અમે પ્રિયંકાને દેશના હવાલે કરીએ છીએ, તેની રક્ષા કરજો', જાણો પ્રિયંકાની ક્યા નજીકના વ્યક્તિએ કરી આવી ભાવુક પોસ્ટ
1/3

રોબર્ટ વાડ્રાએ પ્રિયંકાને સોશિયલ મીડિયા પર શુભકામનાઓ આપતા લખ્યું, 'તું એક સાચી દોસ્ત, પરફેક્ટ વાઇફ અને મારા બાળક માટે બેસ્ટ માતા સાબિત થઈ છે. હાલમાં દુર્ભાગ્યપૂર્ણ રાજકીય માહોલ છે, મને ખબર છે કે તું તારી જવાબદારી યોગ્ય રીતે નિભાવીશ'. વાડ્રાએ આગલ લખ્યું, 'અમે પ્રિયંકાને દેશને હવાલે કરીએ છીએ, ભારતની જનતા તેનું ધ્યાન રાખે'.
2/3

લખનઉમાં પ્રિયંકાને જોઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવી ગયો છે. પ્રિયંકા હાથ હલાવીને લોકોનું અભિવાદન કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ ફૂલ-માળાઓથી પ્રિયંકાનું સ્વાગત કરી રહ્યા છે. રોડ શો દરમિયાન પ્રિયંકાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
Published at : 11 Feb 2019 04:58 PM (IST)
View More





















