શોધખોળ કરો
કોંગ્રેસના નેતાએ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાની કુતરા સાથે કરી તુલના, જાણો શું કહ્યું
1/5

જે બાદ સુપ્રીમ કોર્ટે 15 દિવસના સમયના બદલેશનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા આદેશ કર્યો હતો. જોકે ભાજપ બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહી અને બીએસ યેદુરપ્પાએ સીએમ પદેથી રાજીનામું આપવું પડ્યું.
2/5

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈએ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપ્યા બાદ ગુરુવારે બીએસ યેદુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલે ભાજપને બહુમત સાબિત કરવા 15 દિવસનો સમય આપ્યો હતો. જેની સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
Published at : 19 May 2018 08:10 PM (IST)
View More





















