શોધખોળ કરો

બેંક-પોસ્ટમાં બચત ખાતા માટે નવો નિયમ, 28 ફેબ્રુઆરી સુધીમાં પાલન ના કર્યું તો લેવાશે પગલાં

1/5
1.બચત ખાતામાં જમા રકમ 2. ઉપાડવામાં આવેલી રકમ 3. એપ્રિલ થી 8 નવેમ્બર વચ્ચે જમા કરાવાયેલી રકમ 4. 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે જમા કરાવાયેલી રકમ

2/5
કઈ માહિતી આપવી પડશે... જાણો આગલી સ્લાઈડમાં..

3/5
મંત્રાલયે કહ્યું છે કે જો કોઇ એક વ્યક્તિના ખાતામાં પૈસા જમા કરાવાયા હોય અને તેનો સરવાળો કુલ નિયત મર્યાદાથી વધારે હોય તો તેનો રિપોર્ટ પણ આવકવેરા વિભાગને આપવામાં આવે. ખાસ વાત છે કે સરકારે આવા ખાતાઓનો વર્તમાન નાણા વર્ષ પહેલાનો પણ રેકોર્ડ માગ્યો છે.

4/5
નવી દિલ્લીઃ તમારૂં બેન્ક કે પોસ્ટ ઓફિસમાં બચત ખાતુ છે તો અને તમે તમારા પાન કાર્ડની જાણકારી નથી આપી કે ફૉર્મ 60 જમા નથી કરાવ્યું તો 28 ફેબ્રુઆરી સુધી વિગત આપી દો. સરકારે આમ કરવું ફરજિયાત કરી દીધુ છે. નાણા મંત્રાલયે બેન્કો-પોસ્ટ ઓફિસોને કહ્યું છે કે જે બચત ખાતાઓમાં 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે કોઇ એક દિવસે 50,000થી વધારે રકમ જમા કરાવી છે કે સમગ્ર મુદ્દત દરમિયાન અઢી લાખથી વધારે રકમ જમા કરાવી છે તો તેની જાણકારી 15 જાન્યુઆરી સુધી આપી દેવામાં આવે. કોઇએ ચાલુ ખાતામાં 12.50 લાખ રૂપિયા થી વધુ જમા કરાવ્યા હોય તો તેનો રિપોર્ટ પણ આપવા કહેવાયું છે. તેમાં સહકારી બેન્કોમાં જમા કરાવાયેલી રકમ પણ સામેલ છે.

5/5
મંત્રાલયે કહ્યું છે કે જો કોઇ એક વ્યક્તિના ખાતામાં પૈસા જમા કરાવાયા હોય અને તેનો સરવાળો કુલ નિયત મર્યાદાથી વધારે હોય તો તેનો રિપોર્ટ પણ આવકવેરા વિભાગને આપવામાં આવે. ખાસ વાત છે કે સરકારે આવા ખાતાઓનો વર્તમાન નાણા વર્ષ પહેલાનો પણ રેકોર્ડ માગ્યો છે.
મંત્રાલયે કહ્યું છે કે જો કોઇ એક વ્યક્તિના ખાતામાં પૈસા જમા કરાવાયા હોય અને તેનો સરવાળો કુલ નિયત મર્યાદાથી વધારે હોય તો તેનો રિપોર્ટ પણ આવકવેરા વિભાગને આપવામાં આવે. ખાસ વાત છે કે સરકારે આવા ખાતાઓનો વર્તમાન નાણા વર્ષ પહેલાનો પણ રેકોર્ડ માગ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન

'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?

CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ

Embed widget