શોધખોળ કરો

શિવસેનાનો PM મોદી-અમિત શાહ પર કટાક્ષ, ‘જીત બીજેપીની, ચર્ચા રાહુલની’

1/3
શિવસેનાએ કહ્યું, ‘’ભાજપ મુશ્કેલીથી પાસ થઇને પણ ડિસ્ટિક્શનનો દેખાડો કરી રહી છે, આ દયનીય ચિત્ર છે. દેશના વડાપ્રધાને પણ છેલ્લે ગુજરાતની અસ્મિતાનું કાર્ડ રમવું પડ્યું.’’ ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ભાજપ 99 તો કોંગ્રેસને 80 બેઠકો મળી છે, જ્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપને 115 અને કોંગ્રેસને 61 બેઠકો મળી હતી. રાજ્યમાં ભાજપને આ વખતે 49.1 ટકા અને કોંગ્રેસના 41.5 ટકા વૉટ મળ્યા છે.

2/3
શિવસેનાએ સામનામાં લખ્યું છે, ‘’ગુજરાતમાં બીજેપીની જીત થઇ છે, જીત થવાની જ હતી. જશ્ન અને ઢોલ વાગવાની તૈયારી પહેલાથી જ શરૂ થઇ ગઇ હતી, પણ આનંદ સાથે નાચી શકે એટલી મોટી જીત ભાજપને મળી છે શું?’’ આગળ લખ્યું છે, ‘’જીત ભાજપની થઇ છે પણ ચર્ચા રાહુલ ગાંધી તરફથી લગાવવામાં આવેલી છલાંગની થઇ રહી છે’’ એટલું જ નહી સામનામાં આગળ લખ્યુ છે, ‘’ગુજરાત અને હિમાચલ પ્રદેશની જીત માટે અમે ભાજપને અભિનંદન પાઠવીએ છીએ, આની સાથે કોંગ્રેસ પણ જે સફળતા મેળવી છે તે પણ મહત્વની છે. ગુજરાતમાં ભાજપને 150થી એકપણ ઓછી સીટ નહીં મળે એવું છાતી ઠોકીને કહેવામાં આવતું હતું, પણ 100નો આંકડે પહોંચતા પહોંચતા પાર્ટીના શ્વાસ અદ્ધર થઇ ગયા, સાદા શબ્દોમાં કહીએ તો હવા બદલાઇ નથી પણ હવા ધીમી પડી ગઇ છે.’’

3/3
નવી દિલ્હીઃ ગુજરાતમાં ભાજપની જીત પર શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભાજપ પર કટાક્ષ કર્યો છે. સામનાના એડિટોરિયલમાં શિવસેનાએ લખ્યું કે, ગુજરાતમાં બીજેપીની જીત થઇ છે પણ ચર્ચા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી લગાવવામાં આવેલી છલાંગની થઇ રહી છે. નોંધનીય છે કે, કોંગ્રેસે ગુજરાતમાં આ વખતે અગાઉના વર્ષ કરતાં વધુ બેઠકો જીતી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ

Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર

Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય

દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

Embed widget