શોધખોળ કરો
ગૂગલના પ્રોજેક્ટમાં સિલેક્ટ થઈ IIT હૈદ્રાબાદની સ્નેહા રેડ્ડી, મળશે આટલા કરોડનું પેકેજ
1/3

સ્નેહા રેડ્ડી ગૂગલના ઈન્ટેલિજન્સ પ્રોજેક્ટ માટે સિલેક્ટ થઈ છે, અને તેને એક્સલેન્સ ઈન એકેડમિક્સ એન્ડ કો-કરિક્યુલર એક્ટિવીટીસ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મેડલ પણ એનાયત થયો છે. સ્નેહા કમ્પ્યુટર સાયન્સ સબ્જેક્ટ સાથે ગ્રેજ્યુએટ થઈ છે. તેને ચાર ગોલ્ડમેડલ પણ મળી ચૂક્યા છે.
2/3

નવી દિલ્હીઃ 10મું પાસ થતા જ મોટાભાગના મા બાપ પોતાના સંતાનોને આઈઆઈટીનું સપનું બતાવીને એન્જિનિયરિંગનું કોચિંગ લેવા માટે શા માટે મોકલે છે તેનો જવાબ આપ્યો છે હૈદ્રાબાદ આઈઆઈટીથી ગ્રેજ્યુએટ સ્નેહા રેડ્ડીએ, જેને કેમ્પસ પ્લેસમેન્ટમાં ગૂગલ તરફથી 1.2 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું છે. વર્ષ 2008માં શરૂ થયેલ આઈઆઈટી હૈદ્રાબાદમાંથી કોઈ વિદ્યાર્તીને અત્યાર સુધીમાં મળેલ આ સૌથી મોટું પેકેજ છે.
Published at : 08 Aug 2018 07:56 AM (IST)
View More





















