શોધખોળ કરો
મૉડલને પંડિતે કહ્યુઃ તારી માના શરીરમાં પિતાનો આત્મા છે, આત્માને મુક્ત કરાવવા પુત્રે શું કર્યું? જાણીને ધ્રુજી જશો
1/6

જ્યારે લક્ષ્ય સાંજે સાડા 8 વાગે ઘરે પાછો આવ્યો તો જોયું તે તેની મા બાથરૂમની ફરસ પર બેભાન પડી હતી. તે પછી ડરીને તેણે પોતાના દોસ્તને કોલ કર્યો અને આ વિશે જણાવ્યું. તેણે જ તેને પોલીસને સૂચના આપવા જણાવ્યું. લક્ષ્યએ તરત જ માને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ બોલાવી પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું.
2/6

પોસ્ટમોર્ટમમાં જાણ થઈ છે કે સુનીતાના ચહેરા અને ગરદન પર ગંભીર ઈજાઓ થઈ છે, જેના કારણે તેનું મોત થયું. પોલીસે જણાવ્યું કે લક્ષ્યએ આ વાત કબૂલી છે કે તેણે ક્રોસગેટ બિલ્ડીંગના ત્રીજા ફ્લોરના પોતાના ફ્લેટ પર પોતાની માને બાથરૂમમાં બંધ કરતા પહેલા ઘણી મારપીટ કરી હતી.
Published at : 08 Oct 2018 10:35 AM (IST)
Tags :
ModelView More





















