શોધખોળ કરો

ગુરમીત રામ રહીમ માટે જેલમાં ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો

1/4
ગુરમીતને દોષીત જાહેર કર્યા બાદ તરત જ સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના સમર્થકોની ગુંડાગર્દી જોવા મળી હતી અને સુરાક્ષાદળો સાથે ઘર્ષણ થયું, જેમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા અને 250થી વધારે લોકો ઘાયલ થયા. પંચકુલામં 28 લોકોના મોત થયા છે જ્યારે સિરસામાં બે લોકો માર્યા ગયા છે. ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે, રોહતકમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

2/4
રોહતકના ડેપ્યુટી કમિશ્નર અતુલ કુમારે જણાવ્યું કે, ગુરમીમત રામ રહીને સુનરિયામાં એક જેલમાં રાખવામાં આવ્યા છે. જેલની આસપાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સીબીઆઈના વકીલ એચ પી એસ વર્મા અનુસાર પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટના જજ જગદીપ સિંહે ગુરમીતને દોષીત જાહેર કર્યા બાદ કહ્યું કે, રામ રહીમને 28 ઓગસ્ટના રોજ સજા સંભળાવવામાં આવશે.

3/4
કહેવાય છે કે, ગુરમીત રામ રહીમને જેલમાં એક અસિસ્ટન્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જે તેમની જરૂરતને ધ્યાનમાં રાખશે. ઉપરાંત તે જેલમાં પોતાના કપડા પહેરી શકશે જ્યારે અન્ય કેદીઓને જેલમાંથી આપવામાં આવતા કપડા જ પહેરવા પડે છે.

4/4
રોહતકઃ સાધ્વીના બળાત્કારના મામલે દોષીત જાહેર કરવામાં આવેલ ડેટા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીમ રામ રહીમ સિંહને રોહતક જિલ્લાના સુનરિયા સ્થિત એક જેલમાં રાખવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર તેમને અલગ સેલમાં રાખવામાં વ્યા છે. અન્ય કેદીઓથી અલગ રામ રહીમ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહેવાલ અનુસાર જેલમાં તેમના માટે પીવા માટે મિનરલ વોટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જણાવીએ કે પંચકૂલા સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટેથી તેમને હેલિકોપ્ટરથી રોહતક લઈ જવામાં આવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?
FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ

'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે

Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget