શોધખોળ કરો

અયોધ્યા વિવાદ અંગે સ્વામી બોલ્યા- મુસ્લિમ સમાજ અમારો પ્રસ્તાવ માન્ય રાખે, નહિ તો 2018માં આવશે કાયદો

1/4
બુધવારે સવારે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કર્યુ છે કે સરયૂ નદીની પાર મસ્જિદ બનાવવાના મારા પ્રસ્તાવને મુસ્લિમ સમાજે માન્ય રાખવો જોઈએ. જો આ પ્રસ્તાવનો તેઓ અસ્વીકાર કરશે તો વર્ષ 2018માં રાજ્યસભામાં બહુમત બાદ રામ મંદિરના નિર્માણનો કાયદો આવશે.

2/4
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે 2.77 એકર જમીનને ત્રણ સરખા ભાગમાં વહેંચવાની રહેશે. કોર્ટે રામ મૂર્તિ વાળો ભાગ રામલલા વિરાજમાનને, રામ ચબૂતરા અને સીતા રસોઈનો ભાગ નિર્મોહી અખાડાને અને ત્રીજો ભાગ સુન્ની વક્ફ બોર્ડને આપવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટના નિર્ણય બાદ અયોધ્યા વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં સુપ્રીમે આ મામલો કોર્ટ બહાર ઉકેલવાની સલાહ આપી છે.

3/4
નવી દિલ્લી: અયોધ્યા મંદિર વિવાદ પર ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે મુસ્લિમ સમાજ અમારો પ્રસ્તાવ સ્વીકારી લે નહિ તો 2018માં રાજ્યસભામાં ભાજપની બહુમતી હશે તો કાયદો બનાવીને રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંગળવારે જ સુપ્રીમ કોર્ટે આ અંગે વાતચીત કરીને સમાધાન કરવાની સલાહ આપી હતી.

4/4
મંગળવારે સુપ્રીમના ચીફ જસ્ટિસ ખહેરે કહ્યું હતું કે આ મામલો સંવેદનશીલ છે. આ પ્રકારના કેસમાં આંતરિક સહમતિથી નિર્ણય થવો જોઈએ. જો બંને પક્ષ વાતચીત કરવા તૈયાર હોય તો મધ્યસ્થી તરીકે હું પોતે તૈયર છું. સુપ્રીમ કોર્ટની આ સલાહનો ભાજપ અને સરકાર બંનેએ સ્વીકાર કર્યો છે. પણ બાબરી મસ્જિદ એક્શન કમિટીએ કહ્યું છે કે કોર્ટ બહાર તેમને ન્યાય મળશે તે વાત પર તેમને જરાય વિશ્વાસ નથી. આથી સુપ્રીમ આ અંગે અંતિમ નિર્ણય કરે. એટલે કે અયોધ્યા વિવાદ ફરી છ વર્ષ પહેલા હતો ત્યાં આવી ગયો છે. ઈલાહાબાદ હાઈકોર્ટે આ અંગે છ વર્ષ પહેલા ફેસલો આપ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

Embed widget