શોધખોળ કરો
એક્ટ્રેસની દીકરીએ કર્યું સુસાઇડ, ચોંકાવનારું કારણ આવ્યું સામે, જાણો વિગત
1/4

વેંકટકૃષ્ણાએ આ જોતાં જ તેના ઘરની સામેના બ્લોકમાં રહેતી કીર્તિના મા અન્નપૂર્ણાને કરી હતી. જે બાદ અન્નપૂર્ણાએ પોલીસને જાણ કરી હતી. બંજારા હિલ્સ પોલીસ સ્ટેશને આ ઘટનામાં તપાસ શરૂ કરી દીધી છે.
2/4

હૈદરાબાદઃ તેલુગુ ઈન્ડસ્ટ્રીની જાણીતી સીનિયર એક્ટ્રેસ અન્નપૂર્ણાની દીકરી કીર્તિએ આત્મહત્યા કરી લીધી છે. હૈદરાબાદની શ્રીનગર કોલોનીમાં શનિવારે સવારે એક્ટ્રેસના ઘર પર તેની 23 વર્ષીય દીકરી કીર્તિનો મૃતદેહ પંખા સાથે લટકેલી હાલતમાં મળ્યો હતો.
Published at : 29 Jul 2018 04:05 PM (IST)
View More





















