શોધખોળ કરો

પાકિસ્તાન માટે ચીનની સેના કાશ્મીરમાં ઘુસી શકે છેઃ ચીનની ભારતને ચીમકી

1/6
ભારતના વિદેશ મંત્રાલય તરફથી 30 જૂનના રોજ જારી નિવેદનનો ઉલ્લેખ કરતાં લેખમાં કહ્યું છે કે, ભારતીય સૈનિકોએ ભુતાનની મદદના નામ પર ચીનના ડોકલામ વિસ્તારમાં પ્રવેશ કર્યો, પરંતુ ઘુસણખોરીનો ઉદ્દેશ ભુતાનનો ઉપયોગ કરતા ભારતની મદદ કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, સિક્કિમ સરહદ પર ભારતીય સેના અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ બાદ બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.

2/6
 લેખમાં કહેવામાં આવ્યું છે, નહીંતો ભારતના તર્ક પ્રમાણે જો પાકિસ્તાન સરકાર વિનંતી કરે તો ત્રીજા દેશની સેના ભારત નિયંત્રિત કાશ્મીર સહિત ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદિત ક્ષેત્રમાં ઘુસી શકે છે. ચીનના સરકારી મીડિયાએ ડોકલામ વિવાદ પર ભારતની ટીકા કરતાં અનેક લેખ પ્રકાશિત કર્યા છે, પરંતુ પ્રથમ વખત આ મામલે પાકિસ્તાન અને કાશ્મીરને લાવવામાં આવ્યા છે.

3/6
 થિંક ટેંકે આગળ કહ્યું, ચલો એ માની પણ લઈએ કે ભુતાને ભારતને તેની સરહદની સુરક્ષા કરવા કહ્યું છે. તે આધારે ભારતીય સેનાએ ભુતાનની સરહદની અંદર રહેવું જોઈએ, તેણે વિવાદિત ક્ષેત્રમાં પ્રવેશવું ન જોઈએ.

4/6
 ચાઈનીઝ થિંક ટેંકે લખ્યું, છે, પાકિસ્તાન તરફતી વિનંતી કરવા પર કોઈ ત્રીજો દેશ (થર્ડ કન્ટ્રી એટલે કે ચીન)ની સેના કાશ્મીરમાં મોકલી શકાય છે. આ નિર્ણય પાછળ એ જ લોકિજ હશે, જેને આધાર બનાવીને ભારતીય સેના ડોક લા વિસ્તારમાં ચીનને રસ્તો બનાવવાથી રોકી રહી છે.

5/6
નવી દિલ્હીઃ સિક્કિમમાં ભારીતય સેના તંબૂ તાંણીને બેસી ગઈ છે. ભારતના આ નિર્ણયથી ગુસ્સે ભરાયેલ ચીન વધારે ભડકી ગયું છે. ચીની થિંક ટેંકે ભારતને ધમકી આપી છે જો તે ભારત માનશે નહીં તો ચીન કાશ્મીરમાં પોતાની સેના મોકલી શકે છે. જોકે મહત્ત્વની વાત એ છે કે, ચાઈનીઝ થિંક ટેંકે અહીં ક્યા કાશ્મીરની વાત કરી છે? પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કે ભારત શાસિત કાશ્મીર? ગંભીર વાત એ છે કે ચાઈનીઝ થિંક ટેંકે જે ચીમકી ઉચ્ચારી છે તેમાં તેણે ઇન્ડિયા ઓક્યૂપાઈડ કાશ્મીર શબ્દનો ઉપયોગ કર્યો છે. તમને જણાવીએ કે, ભારતના વિરોધ છતાં ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રોડ અને ડેમ બનાવી રહ્યું છે. તેની સેનાની ઉપસ્થિતી પણ ત્યાં સતત વધી રહી છે.

6/6
કાશ્મીરમાં ચાઈનીઝ સેનાને મોકલવાની ધમકીવાળો આ આર્ટિકલ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં છપાયો છે. તેને ચાઈનીઝ થિંક ટેંક- સેન્ટર ફોર ઇન્ડિયન સ્ટડીઝ એટ ચાઈના, વેસ્ટચ નોર્મલ યૂનિવર્સિટીના ડાયરેક્ટર લોંગ જિંગચુને લખ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget