શોધખોળ કરો
RTIમાં પુછ્યું, ખાતામાં 15 લાખ રૂપિયા ક્યારે આવશે? PMOએ આપ્યો આવો જવાબ
1/6

તા. ૫ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ અમિત શાહે કહ્યું હતું કે, દરેક પરિવારમાં ૧૫ લાખ રૂપિયાની વડા પ્રધાન મોદીની જાહેરાત એક જુમલો હતો. ભાષણમાં ભાર મૂકવા માટે તેમણે મોદીની આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જોકે, વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન એક રેલીમાં નરેન્દ્ર મોદીએ દરેકના ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા થવાની વાત કરી હતી.
2/6

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2014ના લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા નંખવાના વચન સંબંધીત સવાલ પર પ્રધાનમંત્રી કાર્યાલયે પોતાનો જવાબ આપતા કહ્યું કે આ આરટીઆઈ અંતર્ગત ન આવે. આરટીઆઈ અંતર્ગત જાણકારી માગવામાં આવી હતી કે 15 લાખ રૂપિયા ક્યારે ખાતામાં આવશે.
Published at : 24 Apr 2018 07:52 AM (IST)
View More





















