શોધખોળ કરો

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદ કરવા માગે છે સરેન્ડર, પણ રાખી આવી શરત....

1/4
 2003માં અમેરિકાએ દાઉદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. ઇન્ટરપોલ તેની શોધખોળ કરી રહી છે. 2011માં ફોર્બ્સે તેને દુનિયાનો સૌથી ખતરનાક ગુનેગારોની યાદીમાં રાખ્યો હતો. દાઉદનો જન્મ 26 નવેમ્બર 1955માં મહારાષ્ટ્રના રત્નાગિરીમાં થયો હતો.

2/4
 થોડા સમય અગાઉ જ વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે દાઉદે તેમને ભારત આવીને સરેન્ડર કરવાની વાત કરી હતી પરંતુ ત્યારના નેતાઓએ તેના પર કોઇ એક્શન લીધું નહોતું. દાઉદ ઇબ્રાહિમ પર ગંભીર આરોપ છે. તે લગભગ 25 વર્ષોથી ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી છે જેણે પાકિસ્તાનમાં આશરો લઇ રહ્યો છે જેથી દાઉદની વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

3/4
દાઉદ ઇબ્રાહિમના વકીલે દાઉદના હવાલાથી તેના સરેન્ડરની ઇચ્છા વ્યક્ત કરી હતી. પોતાના નિવેદનમાં દાઉદના વકીલે કહ્યું હતું કે દાઉદ ભારત આવવા ઇચ્છે છે પરંતુ તેની શરત છે કે તેને મુંબઇની આર્થર રોડ જેલમાં રાખવામાં આવે.

4/4
મુંબઇઃ 1993 મુંબઇ સીરિયલ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ અને ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ સરેન્ડર કરવા માંગે છે. આ દાવો શ્યામ કેસરવાની નામના વ્યક્તિએ કર્યો છે જે પોતાને દાઉદ ઇબ્રાહિમનો વકીલ ગણાવે છે. પરંતુ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે આ દાવાને દાઉદ ઇબ્રાહિમની જૂની સ્ટાઇલ ગણાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Embed widget